related photo news
ભિલાડ સોમવાર તા. 15-03-2021
શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ.