શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે વિશ્વકલ્યાણ હેતુ યજ્ઞ

જાળિયા બુધવાર તા.03-11-2021

સમસ્ત વિશ્વ કલ્યાણ હેતુ આજે શ્રી શિવકુંજ આશ્રમ જાળીયામાં કાળી ચૌદશ પ્રસંગે યજ્ઞ યોજાઈ ગયો. શ્રી વિશ્વાનંદમયીદેવીના સંકલ્પ સાનિધ્ય સાથે આ ભૈરવ યજ્ઞમાં વિવિધ પૂજા વિધિ સાથે આહુતિઓ અર્પણ કરાઈ હતી.