related topics
ઈશ્વરિયામાં રામદેવપીર પ્રતિષ્ઠાવિધી
ઇશ્વરિયા મંગળવાર તા.૧૫/૧૧/૨૦૧૬
ઇશ્વરિયા ગામે શ્રી રામદેવપીર યુવક મંડળના સંકલનથી ગામ સમસ્તના સહયોગથી રામદેવપીર પ્રતિષ્ઠાવિધી યોજાઈ છે. ઇશ્વરિયામાં આ પ્રસંગે શોભાયાત્રા માં ગ્રામજનો ભાવિકો જોડાયા હતા.સોમવાર તા.૧૪થી બુધવાર તા.૧૬ દરમિયાન ભારે ભાવ ઉત્સાહ રહ્યો છે.
તસવીર :ઋત્વિજ પંડિત