related topics
ઇશ્વરિયા ગુરુવાર તા. ૧૯.૧૦.૨૦૧૭
આલેખન - ઇશ્વરિયા દ્વારા પ્રકાશિત' ગોહિલવાડ ક્ષેત્ર દર્શન ' -દીપોત્સવી પ્રકાશનનું શ્રી નિરૂબાપુના હસ્તે વિમોચન થયું. દિવાળી પર્વે શ્રી દાનેવ આશ્રમ - સણોસરા ખાતે આ પ્રસંગે સંપાદક શ્રી મૂકેશકુમાર પંડિત સાથે શુભેચ્છકો જોડાયા હતા.