related topics
વડાપ્રધાન શ્રી નરેન્દ મોદીએ સરદાર પટેલની
પુણ્યતિથી પર અંજલિ પાઠવી
નવી દિલ્હી શુક્રવાર
વડાપ્રધાન શ્રી નરેન્દ મોદીએ આજે સરદાર પટેલની પુણ્યતિથી પર અંજલિ પાઠવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ મોદીએ સરદાર પટેલ સ્મરણ કર્યું અને કહ્યું કે, “આપણે મહાન સરદાર પટેલને તેમની પુણ્યતિથિએ યાદ કરીએ છીએ, સરદાર પટેલે દેશની કરેલી મહાન સેવા માટે દરેક ભારતીય તેમના ઋણી છે.