પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા

31st , October 2016

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને
તેમની જન્મજયંતીએ નમન કર્યા
 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતીએ નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતી પર નમન કરું છું. આપણે ભારતને તેમના સમૃધ્ધ પ્રદાનને યાદ કરીએ છીએ.