પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતીઓનું નવું વર્ષ દિવાળીના પછીના દિવસથી શરૂ થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દિવાળીના પછીના દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે. વિશ્વભરના ગુજરાતીઓને સાલ મુબારક. આ વર્ષ આનંદાયી બની રહે એવી શુભેચ્છા.