પ્રધાનમંત્રીએ દિવાળીના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દિપાવલીના પાવન અવસરે સર્વ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.”