પ્રધાનમંત્રીએ ધનતેરસના પર્વે દેશને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી,  28-10-2016
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના પાવન પર્વે દેશને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ધનતેરસના પાવન અવસરે તમામ દેશવાસીઓને શુભકામનાઓ. ધનતેરસના પાવન પર્વે શુભેચ્છા”