નોઘણવદરની વિદ્યાર્થીનીઓ ચેસ સ્પર્ધામાં ઝળકી

નોંઘણવદર મંગળવાર તા.10-09-2019
     ખેલ મહાકુંભ ૨૦૧૯માં ચેસ સ્પર્ધામાં પ્રથમ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ નોંઘણવદરની વિદ્યાર્થીનીઓ ઝળકી છે. શ્રી સલોની અગ્રાવત પ્રથમ અને શ્રી પૂજા દવે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આગામી દિવસોમાં તાલીમ આપનાર શ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી કિરણભાઈ પરમાર
ના માર્ગદર્શન સાથે રાજ્ય કક્ષાએ રમવા જશે.