બરવાળા ખાતે મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે મુલાકાત

બોટાદ મંગળવાર તા.27-08-2019

            ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી બરવાળા ખાતે મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની બોટાદ જિલ્લા કલેકટરશ્રી આશીષ કુમારે આજે મુલાકાત લઈ જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠક યોજી  હતી.