તુલસીશ્યામ તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવ

 ઈશ્વરિયા રવિવાર તા.25-08-2-19  
     સૌરાષ્ટ્રના ગીર પ્રદેશમાં સુપ્રસિદ્ધ તીર્થસ્થાન તુલસીશ્યામમાં આસ્થા અને ઉમંગ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચેના આ તીર્થસ્થાનમાં ઝળાહળા સુશોભન સાથે રસ અને ગરબાની રમઝટ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. 

તસવીર : મૂકેશ પંડિત