related photo news
ચોગઠ સોમવાર તા.26-09-2019
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે સરકારી માધ્યમિક શાળા ચોગઠમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માટી ના શિવલિંગ( પાર્થિવ લિંગ) સ્ફટિક લિંગ તેમજ જુદા જુદા શિવ લિંગ ઘરેથી લાવીને તેમજ શાળા માં જુદા જુદા સ્વરૂપે બનાવીને શ્રી કૃષ્ણદેવસિંહ ગોહિલ દ્વારા લઘુરુદ્રી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ઓમકાર આકાર તેમજ સ્વસ્તિક ના ચિન્હ રૂપે બેસીને પુજા વિધિ કરી.પૂજા વિધિ પૂર્ણ થતાં બાજુમાં હેતી નદીમાં પધરાવવામાં આવેલ.આ શ્રાવણ માસની ઉજવણીમાં શિક્ષક ગણ પણ ઉલ્લાસભેર પૂજા વિધીમાં જોડાયેલ.