વાળુકડ શાળાનો પગપાળા પ્રવાસ

કુંઢેલી સોમવાર તા.26-08-2019

   વાળુકડ કેન્દ્રવર્તી શાળાનો પ્રકૃતિ માણવાનો પગપાળા પ્રવાસ યોજવામાં આવ્યો હતો. હણોલ જળાશય તેમજ રણજીત હનુમાન મંદિર સહીત વિસ્તારમાં વિદ્યાર્થી બાળકો તેમજ શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.