related photo news
ઇશ્વરિયા મંગળવાર તા. ૧૯ -૧૨ - ૨૦૧૭
ભાવનગર જિલ્લા પંચાયત ખેતિવાડી શાખા અંતર્ગત ઇશ્વરિયાગામે આજે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ ગઈ. ખેંતિની જમીન પૃથ્થકરણની આ તાલીમ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - લોકભારતી સણોસરા તથા સિહોર તાલુકા પંચાયત ખેતિવાડી શાખા દ્વારા માર્ગદર્શન અપાયું.