ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી

ઈશ્વરિયા શનિવાર તા.10-08-2019
     વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામમાંપ્રાથમિક શાળાના બાળકો દ્વારા થઈ હતી. તાલુકા સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિત, શિક્ષકો સાથે વિદ્યાર્થી બાળકોને મજા પડી હતી. ઈશ્વરપુરની પ્રાથમિક શાળામાં પણ ઉજવણી થઈ હતી.