related photo news
જાળિયા શનિવાર તા.10-08-2019
શિવકુંજ આશ્રમ - જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ચાલતા મહારુદ્રયાગમાં આજે શનિવારે બપોરે શ્રી મોરારિબાપુએ પૂજન વિધિ કરી હતી. સવારના સમયે યજ્ઞમાં મહામંડલેશ્વર શ્રી રમજુબાપુ જોડાયા હતા. પુરા શ્રાવણમાસ દરમિયાન ચાલનારા વિવિધ યજ્ઞમાં આજુબાજુના ગામના ભાવિકો દર્શન લાભ લઈ રહ્યા છે.