રેવા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રેવા શુક્રવાર તા.02-08-2019
     ઉમરાળા તાલુકામાં રેવા ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં વન મહોત્સવને ધ્યાનમાં તેમજ પર્યાવરણનું જતન કરવા શાળાના આચાર્ય શ્રી જયપાલસિંહ ચુડાસમા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ સક્સેના અને શાળા પરિવાર સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું.