related photo news
જાળિયા શુક્રવાર તા.02-08-2019
પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે વિવિધ યજ્ઞો યોજાયા છે. તસવીરમાં પ્રથમ એકાદશ દિવસીય મહારુદ્રયાગ ચાલી રહ્યો છે, જેમાં શ્રી વિશ્વાનંદ માતાજી અને પાઠશાળાના બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે તે દશ્યમાન છે.