related photo news
ઈશ્વરિયા સોમવાર તા.29-08-2019
ઈશ્વરિયાના ઈશ્વરપુર અને કૃષ્ણપરાની આંગણવાડીના બાળકોનો લોકભારતી સણોસરા ખાતે પ્રવાસ યોજાઈ ગયો. સંચાલક શ્રી નીધિબેન દવે સાથે સહાયકો શ્રી જયશ્રીબેન રાઠોડ તથા શ્રી રીનાબેન પરમારના આયોજનમાં યોજનાના નિરીક્ષક શ્રી હેમાબેન દવે પણ બાળકોની મોજમાં જોડાયા હતા. દાનેવ આશ્રમમાં સૌએ પ્રસાદની મોજ લીધી હતી.