related photo news
ઈશ્વરિયા સોમવાર તા.29-08-2019
સરકારની વિવિધ સહાયક યોજના સંદર્ભે ઈશ્વરિયા ગામે સિહોરના સેવાભાવિ શ્રી રસુલભાઈ પઢિયાર દ્વારા માર્ગદર્શન અપાયું. સાથે અગ્રણી શ્રી અનંતભાઈ પરમાર અને ગામના વતની શિક્ષક શ્રી મનુભાઈ મકવાણા રહ્યા. સંકલનમાં શ્રી જગદીશ ચાવડા રહ્યા હતા.