related photo news
ઈશ્વરિયા બુધવાર તા.17-07-2019
ગત રાત્રીના 1.32 કલાકે શરૂ થાય વહેલી સવાર 4-30 કલાક દરમિયાન ચંદ્રગ્રહણ રહ્યું. આ ચંદ્ર ગ્રહણ ભારત સહીત ઓસ્ટ્રેલિયા , એશિયા, આફ્રિકા, યુરોપ, તેમજ અમેરિકાના કેટલાંગ ભાગોમાં જોવા મળ્યું. આ પ્રકારના ચંદ્રગ્રહણનો યોગ 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના વર્ષમાં સર્જાયેલો, જે દિવસે ગુરુ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ થયેલું.