related photo news
બોટાદ સોમવાર 15-07-2019
ગઢડા તાલુકાના માંડવધાર પ્રાથમિક શાળામાં ધોરણ – ૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રસોઈ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ જુદી જુદી વાનગીઓ બનાવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને આચાર્યશ્રી મનીષ પટેલના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રી ગનરાબા હુદડ, શ્રી નિષાબેન પરમાર તેમજ શ્રી રાગણીબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.