નોંઘણવદર ગામે બેન્ક દ્વારા વૃક્ષારોપણ


નોંઘણવદર ગુરુવાર તા.04-07-2019
     નોંઘણવદર ગામે ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા જુદી જુદી જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાખા પ્રબંધક શ્રી મકવાણા, તબીબી અધિકારી કુ. રાઠોડ, તબીબ શ્રી ગોહિલ, અગ્રણીઓ શ્રી મનજીભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ ભડિયાદરા, શ્રી જેરામભાઈ રાઠોડ, શ્રી શશીકાંત દવે વગેરે જોડાયા હતા.