ઈશ્વરિયાના ખેડૂતનું સન્માન

ઈશ્વરિયા બુધવાર તા. 03-07-2019
     ઈશ્વરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિલીપભાઈ સોલંકીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા ખાતે સોમવાર તા.17ના સન્માન કરાયું હતું. અહીં રાજ્ય સરકાર અંતર્ગત કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.