ભાવનગર રથયાત્રા માટે પૂરતો બંદોબસ્ત

ઈશ્વરિયા મંગળવાર તા.02-07-2019
     ગુરુવારે ભાવનગરમાં યોજાયેલ જગન્નાથજી રથયાત્રા સંદર્ભે સુરક્ષા અને સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયા અંગે આજે જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોર, વિભાગીય પોલીસ વડા શ્રી મનીષ ઠાકર વગેરેએ પત્રકારો સાથે બેઠકમાં જણાવ્યું હતું.