related photo news
ઈશ્વરિયા બુધવાર તા.19-06-2019
ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અમદાવાદ સ્થિત દાતા શ્રી શ્રીકાંતભાઈ દામાણી તરફથી નોંધપોથી ભેટ અપાઈ છે. સિહોરના શિક્ષક શ્રી મનુભાઈ મકવાણાના સંકલનથી આ ભેટ ઈશ્વરિયાના બાળકોને પ્રાપ્ત થઈ છે, જે વ્યવસ્થામાં શિક્ષક શ્રી પ્રકાશભાઈ પંચાલ રહ્યા હતા.