ઈશ્વરિયા શાળામાં રંગ રંગ ધૂળેટી

ઈશ્વરિયા મંગળવાર તા. 18-03-2019
     ધૂળેટી પર્વે શાળાઓમાં રજા હોવાથી આજે મઁગળવારે ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ તથા શિક્ષકગણ સાથે વિદ્યાર્થી ભૂલકાંઓએ રંગ રંગ ધૂળેટી મનાવી ત્યારે કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતનો જન્મદિવસ હોઈ બાળકોને મીઠું મોં કરાવી સૌ હરખભેર હોળી-ધૂળેટી ખેલ્યા હતા.