related photo news
ઈશ્વરિયા શુક્રવાર તા.08-03-2019
સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા દિવસ પ્રસંગે ગ્રામ સંજીવની સમિતિ હોદ્દેદારોની બેઠકમાં આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ શ્રી હેતલબેન માવાણીના નેતૃત્વમાં વિગતો આપવામાં આવી. પત્રકાર - કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે સ્ત્રી-સશક્તિકરણ સંદર્ભે વાત કરી હતી.