ગાંધી પદયાત્રા સમાપન પ્રસંગે સણોસરા મુખ્યમંત્રી શ્રી અભિવાદન
ગાંધી પદયાત્રા સમાપન પ્રસંગે સણોસરા મુખ્યમંત્રી શ્રી અભિવાદન
ગાંધી 150 ઉજવણીના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા યોજાયેલ ગાંધી પદયાત્રા સમાપન પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને નાનકડા ચરખાની ભેટ આપી અભિવાદન કરાયું હતું.