લોકભારતી સણોસરા ખાતે કૃષિ મેળો - મુખ્યમંત્રી શ્રીએ વિગતો મેળવી
લોકભારતી સણોસરા ખાતે કૃષિ મેળો - મુખ્યમંત્રી શ્રીએ વિગતો મેળવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે ગાંધી પદયાત્રા સમાપન સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ મેળો યોજાયો હતો, જેની મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિગતો મેળવી હતી, આ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા વૈજ્ઞાનિક શ્રી નિગમ શુક્લ, શ્રી પ્રશાંત મહેતાં વગેરે પાસેથી કેટલીક જાણકારી લીધી હતી ત્યારે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવે સાથે રહ્યા હતા.