ગાંધી પદયાત્રા સણોસરા આવતા પહેલા સ્વાગત

ઈશ્વરિયા મંગળવાર તા.22-1-2019 
     કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી પદયાત્રાના અંતિમ દોર દરમિયાન સણોસરા આવતા પહેલા માજી મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, ઉદ્યોગપતિ શ્રી કોમલકાંત શર્મા, અગ્રણી શ્રી નારણભાઇ ડાંગર, શ્રી ગૌરાંગભાઈ વોરા અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરાયું તે દરમિયાનની તસવીર   
  તસવીર - મૂકેશ પંડિત