related photo news
કુંઢેલી મંગળવાર તા.25-12-2018
શૈક્ષણિક સંસ્થામાં વિવિધ સાધન સામગ્રી માટે ઉદારતાથી સખાવત કરનાર શાહ પરિવાર દ્વારા તાજેતરમાં ભાવનગર જિલ્લાના ગોપનાથ, પાદરી, તરસરા, જુના પાદર,પીપરલા, મોટી પાણિયાણી, નાની પાનિયાણી, ઠાડચ, રાજસ્થળી, ઘેટી, ચૂડી, જાળિયા, અનિડા, દુધેરી, ઠળિયા, દેવલી, હડમતિયાં, ગરાજિયા, લાખાવડ, રાજપરા સહિતના 70 ગામોમાં આવી શૈક્ષણિક સામગ્રી ફાળવવામાં આવી, જેના પ્રેરણારૂપ શ્રી પરમાણંદભાઈ અમૃતલાલ શાહ ભદ્રાવળવાળા રહ્યા છે.
તસવીર - હરેશ જોશી - કુંઢેલી