related photo news
નવસારી
નવસારી જિલ્લાના કછોલી ગામે ગાંધીઘર સંચાલિત ગજરાબેન કીકુભાઈ નાયક બધિર કન્યા સંકુલનું શ્રી મોરારિબાપુના હસ્તે શનિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને દિવ્યાંગ કન્યાઓને પ્રવેશ અપાવ્યો હતા. આદિવાસી વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ગાંધીપ્રેમી શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની, ધારાસભ્યશ્રીઓ, અગ્રણી કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા.