related photo news
ઈશ્વરિયા શનિવાર તા.8-12-2018
રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો 98મોં જન્મજયંતિ મહોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાય રહ્યો છે. આ પ્રસંગે અહીં 1990ના વર્ષમાં સાળંગપુર ધામ ખાતે બાપાના 70માં જન્મજયંતિ દિવસની ઉજવણી થઈ હતી અને અહીં યજ્ઞોપવિત પછી બાલદિક્ષાર્થીઓ સાથે પ્રમુખ સ્વામી સહજ રીતે વાતચિત કરી રહેલા તે તસવીર મૂકેશ પંડિત ( ઇશ્વરિયા ) દ્વારા લેવાયેલ જે તસવીર સ્મરણ અહીં દશ્યમાન છે.