જીવન એ પ્રકૃતિનો જ ભાગ છે ને... અને તેથી જ પ્રકૃતિના તમામ સંદેશાઓ આપણને શીખવતા રહે છે, દરેક સ્થિતિ સંકેત પાઠ ભણાવતા રહે છે. આ દશ્ય તિર્થસ્થાન ગઢડામાં ઝીલાયું છે. ઝળહળતો સુરજ આછેરી વાદળીઓ સાથે આમ જાણે ચમકારા કરતા દશ્યો સર્જીને આથમતા આથમતા જણાવી રહેલ છે... અનિવાર્ય છે, ઉદય અને અસ્ત...