ગિરનારની ઉષાનો ઊજાસ

ઈશ્વરિયા શનિવાર તા.19-10-2019
     ગરવા ગિરનારની અનેક ઐતિહાસિક બાબતો રહેલી છે. ગિરનારની ગુફાઓ સાધના ભૂમિ રહેલ છે. શાસ્ત્ર, સાધના કે ઇતિહાસની આપણને જાણકારી હોય કે નહીં... સ્વાભાવિક છે...! પરંતુ, પરંતુ... આસો માસના આ દિવસોમાં વહેલી સવારે પૂર્વ દિશામાં ગિરનારની પાછળ ઊગી રહેલા સૂરજ નારાયણના હળવા કિરણો જોવા તે લ્હાવો છે... જો નાનકડા વિખરાયેલા વાદળાઓ જોવા મળે તો ગિરનારની ઉષાનો ઊજાસ જાણે રંગોળીઓ ચિતરાયેલી હોય તેમ લાગે છે..!
તસવીર કથા : મૂકેશ પંડિત