કોણ વધે? દીપડો કે માણસ?

ઈશ્વરિયા સોમવાર તા.09-09-2019
     ગમે ત્યાં તરાપ  મારી લેનાર આ ઘાતકી પ્રાણી ઝાડ પર ચડીને જાણે શાંત મોજીલા પ્રાણીની છાપ ઉભી રે છે ને? ...પણ દીપડો કે દીપડી ભયંકર દગો દઈ શિકારને સપડાવી લે છે. તેની ઘાતકી રીતભાત જોઈને લાગે છે કે કોણ વધે? દીપડો કે માણસ? વાર કરવામાં કે દગો કરવામાં... તમે જ કહો, લ્યો...!
તસવીર કથા : મૂકેશ પંડિત