પ્રસન્ન સ્વરૂપ

ઈશ્વરિયા મંગળવાર તા. 30-07-2019 
     પ્રકૃતિનું પ્રસન્ન સ્વરૂપ તમામને પણ પ્રસન્ન કરે છે. સારા વરસાદથી ગિર પંથકમાં લીલોતરી ખિલી છે, આ લીલોતરી વચ્ચે નાનકડા તલાવડાં અને ચરતાં હરણ... આવા દશ્યો આપણા ચિત્ત માટે પ્રસન્ન કરનારા રહ્યા છે. આમ તો, ઈશ્વરે પુરી સૃષ્ટિનું સર્જન તો આવું જ કર્યું છે, આપણે તેને છિન્ન-ભિન્ન કરી રહ્યા છીએ...

તસવીર કથા : મૂકેશ પંડિત