સંબંધિત તસવીર કથા
ઈશ્વરિયા શુક્રવાર 14 - 06 - 2019
છેલ્લા પાંચ-સાત દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયાકાંઠે વાવાઝોડાથી ભારે ઉપાધિ રહેવા પામી અને છેલ્લા બે દિવસથી કેટલાયે ભાગમાં વરસાદ પણ વરસ્યો. તંત્ર અને સૌને ઉચાટ રહ્યો, પણ આ ભુલકાઓને શું? વરસાદ કે વાવાઝોડું... માવતર રોકે કે ટોકે... આમ વરસતા વરસાદમાં બસ મજા... મજા...!
તસવીર કથા : મૂકેશ પંડિત