સંબંધિત તસવીર કથા
શનિવાર તા.02-03-2019
ખબર નથી, માણસ તરીકે આપણે સમગ્ર સૃષ્ટિ માત્ર આપણી જ માની બેઠા છીએ. આ સૃષ્ટિ માટે વન્યજીવન પણ વિશેષ ભાગ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 3 માર્ચ 'વિશ્વ વન્યજીવન દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ગીર વિસ્તારમાં આ વાનર પરિવારને જોઈને લાગે છે કે સૌથી ચંચળ પ્રાણી આમ સમુહમાં શાંતિથી કેવી રીતે બેસી રહ્યા હશે? માણસને, આપણને, સૌને શાંતિનો કોઈ બોધપાઠ મળે તે માટે !? માનવ જીવન માટે વન્યજીવન પણ શીખ આપી રહેલ છે!
તસવીર કથા : મૂકેશ પંડિત