સંબંધિત તસવીર કથા
ઇશ્વરિયા શુક્રવાર તા.07-12-2018
આપણે ઘણી વ્યક્તિને નજરની ચોખ્ખી કે નજરની હલકી હોવાનું કહીયે છીએ... જેવી જેની દષ્ટિ તેવી તેની સૃષ્ટિ. પ્રેમિઓ અને કવિઓ 'દષ્ટિ' કે 'નજર' ઉપર ખુબ ખુબ અનુભવતા રહ્યા છે અને ગાતા રહ્યા છે... કેટલીક વાર તેની નજર ફલાણાં કે ઢીકણાં પર છે તેમ ટકોર કરી લેતા હોઈએ છીએ. આપણા જીવન-વ્યવહારમાં પણ આપણા સૌની ક્યાં નજર, કેવી નજર...?! એ બધાને સમજાતું નથી, તસવીરમાં પણ એવું લાગે છે, જેવી આપણી દષ્ટિ...!
તસવીર કથા : મૂકેશ પંડિત