ગોકુળગાય અને ગતિ...

મંગળવાર તા. ૧૭-૧૦-૨૦૧૭

 આપણે ઘણી વાર ઘણા કામો આયોજનમાં વિલંબ થાય ત્યારે ‘ગોકુળગાયની ગતિ’ શબ્દપ્રયોગ કરીએ છીએ.ચોમાસાના દિવસોમાં ઉઘાડ નીકળતા આ નાનકડું જંતુ નીકળે છે. નાનકડા ઘુઘા અંદર રહેલું આ જીવડું તેની ચાલવાની ક્રિયા ઈયળ જેવી ધરાવે છે. અડચણ જેવું લાગે તો આ કવચ રૂપી ઘુઘામાં સંકોચાઈ જાય છે.આ ગોકુળગાય અને ગતિ...આ વાતને સરકાર અને તેના વિકાસકામ સાથે લેવાદેવા નથી...આ તો અમસ્તી ચોખવટ !!!

 તસવીર કથા : મૂકેશ પંડિત