સ્નેહને ક્યાં સીમાડા હોય છે...?

સ્નેહને ક્યાં સીમાડા હોય છે...?

ગુરુવાર તા.28-02-2019 

      નર અને નારી વચ્ચે જ ચોકઠાં ગોઠવાઈ જાય અને તેને 'પ્રેમ' નામ આપવામાં આવે, તે તો માત્ર શરીરનું આકર્ષણ માત્ર હોઈ શકે... ખબર નથી ! કોઈ પણને કોઈ પણ સાથે લાગણી લાગે તે ખરો પ્રેમ, ખરો સ્નેહ... માણસ, પશુ કે પક્ષી! વારાણસી ગંગાના ઘાટ પર એક પ્રવાસી વિદેશી મહિલા કુતરા સાથે, હા... આપણા દેશી કુતરા સાથે કેવી થાપલીઓ મારીને વ્હાલ આપી રહી છે... સ્નેહને ક્યાં સીમાડા હોય છે...? 

તસવીર કથા : મૂકેશ પંડિત   

RELATED PICTURE STORIES