ઈશ્વરિયા બાળસિંહ...
02 June, 2026
ઈશ્વરિયાના ઈશ્વરપુરમાં બાળસિંહ...
શુક્રવાર તા. ૧૦ - ૮ - ૨૦૧૮
વિશ્વ સિંહ દિવસની સર્વત્ર થયેલી ઉજવણીમાં ઈશ્વરિયાના ઈશ્વરપુર શાળાના બાળકો સામેલ થયા હતા. સિહોર તાલુકા સહ-સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતની ઉપસ્થિતિમાં આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ અને શિક્ષક શ્રી તુલસીદાસ ડાભીના સંચાલન તળે વિવિધ આયોજન થયેલ. સિંહના મ્હોરા પહેરી બાળકો ઈશ્વરપુર વિસ્તારમાં બાળસિંહ બનીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઈશ્વરિયાના ઈશ્વરપુરમાં બાળસિંહ...